ડુંટી પર ઘી લગાવીને મેળવો આવા ચમત્કારિક લાભ, ટૂંક સમય માં જ દુર થશે આવી શારીરિક તકલીફો…

આપણા શરીરમા અનેક અંગ છે. તેમાથી નાભીએ ભગવાને આપેલ અદભુત અંગ છે. તેને પેટનુ બટન તરીકે ઓળખવામા આવે છે. તે પેટમા વચ્ચે આવેલ હોય છે. એક માતા પોતાના પેટમા રહેલ બાળક સાથે આ જોડે છે. તેની મદદથી તે ઓક્સિજન લે છે અને ખોરાક પણ લે છે. તે આપણા શરીરનુ ખાસ અંગ છે.

તેમા ઘી લાગવાવથી થતાં લાભ :

આની અંદર હજારો બ્લડ વેસ્સેલ આવેલ હોય છે. તે બધી લોહી નબ્સો સાથે જોડાયેલ હોય છે. એટલા માટે તેના પર ઘી ચોપડવાના અનેક લાભો શરીર મા થાય છે. આ ઉપાય થી ચામડી મા કરચલી ઓ પડવી, વાળ નબળા પડવા, સાંધા ના દુખાવો અને બીજા ઘણા બધા રોગો મા આરામ આપે છે. તે ચોપડવા માટે રૂ નો ઉપયોગ કરીને ટીપા પાડવા જોઇએ. આમ આને ચોપડવુ સરળ બને છે.

આની માલિસ કરવા મા આવે તો અસર સ્કિન પર પડે છે. આમ કરવાથી તે નિખારવા લાગે છે.આવી જ રીતે કબજીયાતની સમસ્યા વાળા લોકોએ માલિસ કરવાથી આમા આરામ મળે છે. આમ કરવાથી પાચનતંત્ર મજબુત બને છે અને ખોરાક સારી રીતે પાચન થાય છે. તેથી કબજીયાત દુર થાય છે. તેમા કઇ નસ સુકાય છે તેની ખબર તેને હોય છે. તેથી તેમા ઘી નાખવાથી તે નસ સુધી પોષણ પોહચાડે છે.

બાળક નાનુ હોય ત્યારે પેટમા ગેસ અથવા દુખાવો થતો હોય તો આની આજુબાજુ હિંગ અને પાણીનો લેપ બનાવીને લગાવો જોઇએ. તેમાજ ઘી પણ લગાવી શકો છો. આમ આ બન્ને વસ્તુ પેટનો દુખાવો મટાડી દેશે. જેમ જેમ લોકોની ઉમર વધે છે તેમ તેમ તેનુ શરીર નબળુ પડે છે. વધારે ઉમરના કારણે ઘણા લોકો ધ્રુજે છે. જો તમને આ સમસ્યાની શરુઆત થઇ હોય ત્યારે તમે આના પર ઘી લગાવશો તો તેમા રાહત મળે છે.

રાત્રે સુતા સમયે આના પર ઘી લગાવાથી વાળને ફાયદો થાય છે. આમ આનાથી વાળને લગતી દરેક સમસ્યાઓ દુર થાય છે. આનાથી વાળ ખારતા બંધ થાય છે, સફેદ નથી થતા અને તે મજબુત અને ચમકિલા બને છે. જો કોઇ માણસ રાત્રે નિંદરમા નસકોરા બોલવાની સમસ્યા હોય તો તેને ગાયનુ લગાવુ જોઇએ. આમ કારવાથી આ સમસ્યા દુર થાય છે.

આ મોસમમા બધા લોકોના હોઠ સુકા પડી જાય છે. તે સુકા પદવાથી તેમા ચીરા પડે છે. આમ રાત્રે સુતા પહેલા ગરમ કરેલ ઘીને નાભિની ઉપર લગાવુ જોઇએ. આમ કરવાથી સવારે હોઠ મુલાયમ બની જાય છે. જો કોઇને ગોઠણ મા અથવા હાડકાનો દુખાવો થતો હોય તો તે લોકોએ પણ આમ કરવુ જોઇએ. તેનાથી દુખાવો દુર થાય છે.

કબજીયાત અથવા પેટની સમસ્યા જે લોકોને વધારે રહે છે તે લોકોએ આમ કરવુ જોઇએ. આનાથી પાચનશક્તિ વધે છે અને ખોરાક સહેલાઇથી પાચન થાય છે. આમ આનાથી પેટને લગતી સમસ્યાનો અંત આવે છે. ઘીને હળવુ ગરમ કરીને લગાવાથી શરદી અને ખાસીની સમસ્યા દુર થાય છે. પીરીયડસ દરમિયાન થતી સમસ્યામા પણ રાહત આપે છે.

અમુક લોકોને આંખો સુકાવાની સમસ્યા થાય છે તેના કારણે તે લોકો દેખાદેખી કરવા લાગે છે. આનાથી તે લોકોની આંખોની રોશની પણ ઓછી થવા લાગે છે. આમ હળવુ ગરમ દેશી ઘી લગાવાથી આ સમસ્યા દુર થાય છે. આની સાથે સાથે ખીલ અને ચામડીની પણ સમસ્યા દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *