યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શો છોડતાની સાથે જ મોહસીન ખાને બદલ્યો દેખાવ, ચાહકો નારાજ થયા

ટીવી એક્ટર મોહસીન ખાન પોતાના નવા પ્રોજેક્ટને લઈને કાયમ ચર્ચામાં રહે છે. થોડાક અઠવાડિયાઓ પહેલાં જ એમણે ‘ યે રિસ્તા કયા કહેલાતા હૈ ‘ ને છોડ્યો છે. એના પછી એમના ખાતામાં ઘણા નવા અને મોટા પ્રોજેક્ટ છે. સોશિયલ મીડિયામાં મોહસીન ખાન કાયમ પોતાના આવનારા નવા પ્રોજેક્ટ વિશે ની માહિતી આપતા રહે છે, પરંતુ આ વખતે એમણે એવું કર્યું છે, જેનાથી એમના ફ્રેન્ડ્સ પરેશાન છે.

મોહસીન ખાને ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. જેને જોયા બાદ પહેલી નજરમાં તમને પણ ધક્કો લાગશે.  આ ફોટો વાયરલ થઇ રહ્યા , મોહસીન ને ઇન્સ્ટાગ્રામ ના ફિલ્ટર નો ઉપયોગ કરીને ઘણાં ગેટપ માં તસવીરો ક્લિક કરાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Mohsin Khan (@khan_mohsinkhan)

એક તસવીરમાં એ માફિયા ડોન લાગી રહ્યા છે તો બીજી તસવીરમાં એમનો રાજસ્થાની લૂક નજર આવી રહ્યો છે. મોહસીન ની જે તસવીર સૌથી વધુ વાયરલ થઇ રહી છે એમાં એ માથા પર વાળ વગર નામ ગંજા નજર આવી રહ્યા છે. એમની આ તસવીર જોઈને ફ્રેન્ડ્સ ચોંકી ગયા છે.

જલ્દી જ એમના બે સોંગ રિલીઝ થવાના છે. ટૂંક સમયમાં જ મોહસીન ખાન બે નવા મ્યુઝિક વિડિયોમાં નજર આવશે. મ્યુઝિક વિડિયોમાં મોહસીન ખાન ની જેસ્મીન ભસીન સાથે જોવા મળશે. આના પહેલા પણ મોહસીન ખાન ઘણા બધા મ્યુઝિક વિડિયોમાં આવી ચૂક્યા છે. જેને લોકોએ ઘણાં પસંદ કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Mohsin Khan (@khan_mohsinkhan)

થોડા સમય પહેલાં મળેલી ખબર અનુસાર મોહસીન ખાન જાણીતા પ્રોડયુસર રાજન શાહી ના નવા શૉ માં નજર આવશે. રાજન શાહી ના પ્રોડક્શન નીચે જ એ રિસ્તા ક્યાં કહલાતા હે બનાવવામાં આવ્યો છે. થોડા સમય પહેલા રાજ અને પોતે જ ઈશારો કર્યો હતો કે મોસીન ખાનને લઈને એક એવું શૉ લઈને આવશે. જેમાં દર્શકોને એક સુંદર કહાની જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *